Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Operation Ann: રાજકોટથી વડોદરા સુધી, લોકોના જીવ સાથે રમનારાઓનો પર્દાફાશ, ગુજરાત ફર્સ્ટની લાઈવ રેડ

Gujarat First Reality Check: ગુજરાત ફર્સ્ટના 'ઓપરેશન અન્ન' અંતર્ગત રાજકોટ અને વડોદરામાં ભેળસેળિયાઓનો પર્દાફાશ થયો છે. રાજકોટના રૈયા વિસ્તારમાં પનીરના પ્રોડક્શન યુનિટ પર લાઈવ રેડ કરી એનાલોગ પનીરનું કૌભાંડ ખૂલ્લું પાડ્યું છે. જ્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટમાં મનપાની ફૂડ ટીમ સાથે મળીને શ્રી કેટરર્સ ખાતે દરોડા પાડી મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લેબમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ 14 દિવસમાં આવશે.
operation ann  રાજકોટથી વડોદરા સુધી  લોકોના જીવ સાથે રમનારાઓનો પર્દાફાશ  ગુજરાત ફર્સ્ટની લાઈવ રેડ
Advertisement

Operation Ann: આજના સમયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા એ ભેળસેળિયાઓ માટે એક સામાન્ય બાબત બની ગઈ છે. થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ જોખમમાં મુકતા તત્વો રાજ્યમાં બેફામ બન્યા છે. ત્યારે નાગરિકોના હિત અને જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) દ્વારા 'ઓપરેશન અન્ન' (Operation Ann) શરૂ કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×