Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં PM મોદીનો મેગા કાર્યક્રમ, 8 સપ્ટેમ્બરે 35 હજાર કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે. MS યુનિવર્સિટીના પેવેલિયન મેદાનમાં તેઓ આશરે 10 હજાર લોકોને સંબોધશે. આ દરમિયાન રૂ. 35 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. રેલવે, હાઇવે અને પાલિકાના કામોનો સમાવેશ થશે. રજિસ્ટ્રેશન કરાયેલા લોકોને પ્રવેશ મળશે, જ્યારે નાગરિકો માટે લાઈવ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરાશે.
vadodara માં pm મોદીનો મેગા કાર્યક્રમ  8 સપ્ટેમ્બરે 35 હજાર કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
Advertisement

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે. વડોદરા શહેરમાં તેમના આગમનને લઈને તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PM મોદી શહેરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ એક વિશાળ જનસભાને સંબોધિત કરશે.

Tags :
Advertisement

.

×