Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાવધાન! વડોદરામાં કોલ્ડ્રીક્સના Tetra Pack માંથી નીકળ્યો દેડકો, બાળકની તબિયત લથડી

Vadodara News: વડોદરામાં (Vadodara) કોલ્ડ્રીક્સના ટેટ્રા પેકમાંથી (Tetra Pack) દેડકા જેવી જીવાત નીકળતા ચકચાર મચી છે. એક માસૂમ બાળકે અડધું પીણું પીધા બાદ આ જીવાત દેખાતા પરિવાર ગભરાઈ ગયો હતો. બાળકની તબિયત બગડતા તેને તાત્કાલિક એસ.એસ.જી હોસ્પિટલ (SSG Hospital) ખસેડાયો હતો. હાલ બાળકની સારવાર ચાલી રહી છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.
સાવધાન  વડોદરામાં કોલ્ડ્રીક્સના tetra pack માંથી નીકળ્યો દેડકો  બાળકની તબિયત લથડી
Advertisement
  • વડોદરામાં કોલ્ડ્રીક્સના Tetra Pack માંથી દેડકા જેવી જીવાત નીકળી
  • બાળકે અડધું પીણું પી લીધા બાદ જીવાત દેખાઇ
  • બાળકને તરત જ SSG હોસ્પિટલમાં લઇ જવાયો
  • બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ
  • હાલ સમગ્ર મુદ્દે તપાસની કરાઇ રહી છે માગ

Frog in Tetra Pack : સંસ્કારી નગરી વડોદરામાં (Vadodara) એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં બજારમાંથી ખરીદેલા કોલ્ડ્રીક્સના (Cold drink) ટેટ્રા પેકમાંથી (Tetra Pack) મરેલો દેડકો અથવા તેના જેવી કોઈ જીવાત નીકળતા સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દૂષિત પીણું પીવાને કારણે એક બાળકની તબિયત લથડતા તેને હોસ્પિટલ ભેગો કરવાની નોબત આવી છે.

Tags :
Advertisement

.

×