Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ચકચારી સ્વીટી પટેલ કેસમાં ન્યાય: હત્યારા PI અજય દેસાઈને આજીવન કેદની સજા

Sweety Patel Murder Case: વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ (Sweety Patel Murder Case) માં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં મુખ્ય આરોપી તત્કાલીન PI અજય દેસાઈને આજીવન કેદની સજા ફટકારી છે. લિવ-ઇન પાર્ટનર સ્વીટીની હત્યા બાદ મૃતદેહ સળગાવવામાં મદદ કરનાર સહ-આરોપી કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની કેદની સજા સંભળાવાઈ છે.
ચકચારી સ્વીટી પટેલ કેસમાં ન્યાય  હત્યારા pi અજય દેસાઈને આજીવન કેદની સજા
Advertisement

Sweety Patel Murder Case: સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનારા વડોદરા (Vadodara) ના બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસ (Sweety Patel Murder Case) માં અદાલતે આખરે મોટો અને કડક ચુકાદો સંભળાવ્યો છે. કાયદાના રક્ષક બનીને ભક્ષક બનેલા તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અજય દેસાઈ (Ajay Desai) ને પોતાની લિવ-ઇન પાર્ટનર સ્વીટી પટેલની હત્યાના આરોપમાં કોર્ટે દોષિત ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. આ સાથે જ હત્યાના પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર સહ-આરોપી કિરીટસિંહ જાડેજા (Kiritsinh Jadeja) ને પણ કોર્ટે જેલની સજા સંભળાવી છે.

Tags :
Advertisement

.

×