Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah Gujarat Visit Cancelled: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ગુજરાત પ્રવાસ રદ, હવે PM મોદીના કાર્યક્રમ પર સૌની નજર

Amit Shah Gujarat Visit Cancelled: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનો આગામી ગુજરાત પ્રવાસ અનિવાર્ય સંજોગોને કારણે હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુરતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
amit shah gujarat visit cancelled  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ગુજરાત પ્રવાસ રદ  હવે pm મોદીના કાર્યક્રમ પર સૌની નજર
Advertisement

Amit Shah Gujarat Visit Cancelled: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનો આગામી ગુજરાત પ્રવાસ અનિવાર્ય સંજોગોને કારણે હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Tags :
Advertisement

.

×