Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

વડોદરા મેડિકલ કોલેજમાં ભારે રોષ: વાઈસ ડીન પ્રો. અમોલ ભાવે સામે આંદોલનના સૂર

ABVP Protest: વડોદરા મેડિકલ કોલેજના વાઈસ ડીન પ્રો. અમોલ ભાવે સામે વાયવા દરમિયાન વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂક કરવાનો આક્ષેપ લાગ્યો છે. ઘટનાના 15 દિવસ બાદ પણ કાર્યવાહી ન થતા ABVP દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે. વિદ્યાર્થી સંગઠને તટસ્થ તપાસ કરી પ્રોફેસર સામે કડક પગલાં લેવાની અને ન્યાય અપાવવાની માંગ કરી છે.
વડોદરા મેડિકલ કોલેજમાં ભારે રોષ  વાઈસ ડીન પ્રો  અમોલ ભાવે સામે આંદોલનના સૂર
Advertisement
  • Vadodara Medical College ના વાઈસ ડીન સામે આંદોલન
  • પ્રો.અમોલ ભાવેએ વિદ્યાર્થિનીઓ સાથે ખરાબ વર્તન કર્યો હોવાનો આક્ષેપ
  • વાયવા દરમિયાન ખરાબ વર્તન કર્યુ હોવાનો આક્ષેપ
  • વિદ્યાર્થિનીઓના સમર્થનમાં ABVPના કાર્યકરોનું આંદોલન
  • તટસ્થ તપાસ કરી પ્રોફેસર અમોલ ભાવે સામે કાર્યવાહીની માગ
  • ઘટનાને 15 દિવસ થયા હોવા છતાં કાર્યવાહી નહીં: ABVP
  • હજુ સુધી પ્રોફેસર અમોલ ભાવે કરી રહ્યા છે નોકરી : ABVP

Vadodara Medical College Controversy : વડોદરા સ્થિત પ્રખ્યાત મેડિકલ કોલેજ (Vadodara Medical College) હાલ વિવાદના કેન્દ્રમાં છે. કોલેજના વાઈસ ડીન (Vice Dean) પ્રોફેસર અમોલ ભાવે (Prof. Amol Bhave) સામે વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂક કરવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે ન્યાયની માંગ સાથે મેડિકલ કેમ્પસમાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×