Vadodara : MSU કેમ્પસમાં અડધી રાત્રે મહાકાય મગરની એન્ટ્રીથી મચી દોડધામ
Vadodara : સંસ્કારી નગરી વડોદરા (Vadodara) માં ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં મગર (Crocodile) દેખાવાની ઘટના સામે આવી છે. શહેરની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના કેમ્પસ (Campus) માં મોડી રાત્રે એક વિશાળકાય મગર આવી ચઢતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે ગભરાટ (Panic) ફેલાયો હતો.
Advertisement
- વડોદરા (Vadodara) માં MSU કેમ્પસમાં મગર દેખાતા દોડધામ
- મોડી રાત્રે 8 થી 9 ફૂટનો મગર દેખાતા ગભરાટ
- કેમ્પસમાં મગરના પગલે વન વિભાગને કરાઈ જાણ
- વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે
- ભારે જહેમત બાદ મહાકાય મગર પર મેળવાયો કાબુ
Vadodara : વડોદરા (Vadodara) માં ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં મગર (Crocodile) દેખાવાની ઘટના સામે આવી છે. શહેરની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના કેમ્પસ (Campus) માં મોડી રાત્રે એક વિશાળકાય મગર આવી ચઢતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે ગભરાટ (Panic) ફેલાયો હતો.

