Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : વધુ એક ગરબા આયોજન વિવાદમાં! બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, જુઓ Video

બે જૂથ વચ્ચે બબાલ થતાં વાત મારામારી સુધી પહોંચી હતી, જેનાં કારણે ચાલુ ગરબામાં માહોલ તંગ બન્યો હતો.
vadodara   વધુ એક ગરબા આયોજન વિવાદમાં  બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી  જુઓ video
Advertisement
  1. Vadodara નાં ભગતસિંહ ચોક ખાતે ગરબામાં બબાલ
  2. યુવતીની છેડતી બાબતે થઈ છુટ્ટા હાથની મારામારી
  3. પોલીસની હાજરીમાં બે જૂથના લોકો આવ્યા સામ-સામે
  4. ગરબા સમયે મારામારી થતા માહોલ તંગ બન્યો

Vadodara : વડોદરાનાં ભગતસિંહ ચોક ખાતે યોજાયેલ ગરબા કાર્યક્રમમાં ગઈકાલે રાતે છુટ્ટા હાથની મારામારીની ઘટના બની હતી. યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે બબાલ થતાં વાત મારામારી સુધી પહોંચી હતી. પોલીસની હાજરીમાં મારામારીની ઘટના બનતા અનેક સવાલ ઊભા થયા છે. જો કે, પોલીસે સમગ્ર મામલે 5 શખ્સ સામે ગુનો નોંધી 3 ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ 5 આરોપીમાં 2 મહિલાનો પણ સામેલ છે.

Tags :
Advertisement

.

×