Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara News: વડોદરામાં રિક્ષા મુસાફરી થશે મોંઘી! ભાડામાં સીધો 10 રૂપિયાનો વધારો

Vadodara Auto Rickshaw Fare: વડોદરા શહેરમાં વધતી જતી મોંઘવારીની સીધી અસર હવે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. શહેરમાં પેટ્રોલ અને CNGના ભાવમાં થયેલા સતત વધારાને પગલે રિક્ષા યુનિયન દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 જુલાઈથી વડોદરામાં રિક્ષાના ભાડામાં ભાવ વધારો કરવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.
vadodara news  વડોદરામાં રિક્ષા મુસાફરી થશે મોંઘી  ભાડામાં સીધો 10 રૂપિયાનો વધારો
Advertisement

Vadodara Auto Rickshaw Fare: વડોદરા શહેરમાં વધતી જતી મોંઘવારીની સીધી અસર હવે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. શહેરમાં પેટ્રોલ અને CNGના ભાવમાં થયેલા સતત વધારાને પગલે રિક્ષા યુનિયન દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 જુલાઈથી વડોદરામાં રિક્ષાના ભાડામાં ભાવ વધારો કરવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર લાખો મુસાફરોને થશે.

Tags :
Advertisement

.

×