Baroda Dairy Election: બરોડા ડેરીમાં દીનુ મામાનું જ રાજ યથાવત્, દિનેશ પટેલ પ્રમુખ અને જી.બી. સોલંકી ઉપપ્રમુખ તરીકે પુનઃ ચૂંટાયા
બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ મોવડી મંડળ દ્વારા ફરી એકવાર વિશ્વાસ મૂકીને જૂના ચહેરાઓને જ રિપીટ કરવામાં આવ્યા છે. વડોદરા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલ (દીનુ મામા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીને ફરીથી કમાન સોંપવામાં આવી છે. ચૂંટણી પહેલા નવા ચહેરાઓ આવવાની અટકળો વચ્ચે ભાજપે ફરી એકવાર બંને આગેવાનો પર પસંદગી ઉતારી છે.
Advertisement
Baroda Dairy Election: બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ મોવડી મંડળ દ્વારા ફરી એકવાર વિશ્વાસ મૂકીને જૂના ચહેરાઓને જ રિપીટ કરવામાં આવ્યા છે. વડોદરા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલ (દીનુ મામા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીને ફરીથી કમાન સોંપવામાં આવી છે. ચૂંટણી પહેલા નવા ચહેરાઓ આવવાની અટકળો વચ્ચે ભાજપે ફરી એકવાર બંને આગેવાનો પર પસંદગી ઉતારી છે.

