Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: ભરૂચ જતી ટ્રેનમાં દુઃખદ ઘટના, ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેકથી મુસાફરનું મોત

વડોદરાથી ભરૂચ જતી ટ્રેનમાં એક મુસાફરને અચાનક હાર્ટ એટેક આવતા કરજણ રેલવે સ્ટેશને ટ્રેનને ઇમરજન્સીમાં રોકવામાં આવી હતી. મુસાફરને તાત્કાલિક કરજણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરોમાં શોકનો માહોલ ફેલાયો હતો.
vadodara  ભરૂચ જતી ટ્રેનમાં દુઃખદ ઘટના  ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેકથી મુસાફરનું મોત
Advertisement

Heart Attack in Train: વડોદરા (Vadodara) થી ભરૂચ (Bharuch) જતી ટ્રેનમાં એક મુસાફરને અચાનક હાર્ટ એટેક આવતા દુઃખદ ઘટના બની હતી. મુસાફરની તબિયત બગડતા ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો અને રેલવે સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા ટ્રેનને કરજણ રેલવે સ્ટેશને ઇમરજન્સી ધોરણે રોકવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×