Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Bhayli gangrape case: ભાયલી દુષ્કર્મ કેસમાં મોટો ચુકાદો, 5 આરોપીઓને આજીવન કેદ

Vadodara Bhayli gangrape case: વડોદરાના ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાને ન્યાય મળવાની દિશામાં એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. કોર્ટે પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. વર્ષ 2024 માં નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું, જેમાં કોર્ટે આજે આ કેસમાં કડક સજાની જાહેરાત કરી છે.
vadodara bhayli gangrape case  ભાયલી દુષ્કર્મ કેસમાં મોટો ચુકાદો  5 આરોપીઓને આજીવન કેદ
Advertisement

Vadodara Bhayli gangrape case: વડોદરાના ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાને ન્યાય મળવાની દિશામાં એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. વર્ષ 2024 માં નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું, જેમાં કોર્ટે આજે આ કેસમાં કડક સજાની જાહેરાત કરી છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે.  આરોપીઓમાં મુન્ના બંજારા, શાહરુખ બંજારા, મુમતાઝ, અજમલ બંજારા અને સૈફઅલી બંજારાનો સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×