Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Bicchu Gang: જેલના સળિયા પણ ન સુધારી શક્યા! બિચ્છુ ગેંગે ફરી માથું ઊંચકતા સંસ્કારી નગરીના લોકોમાં ફફડાટ

સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના યાકુતપુરા વિસ્તારમાં કુખ્યાત બિચ્છુ ગેંગે ફરી માથું ઊંચકતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે લાદવામાં આવેલા ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ જેલવાસ ભોગવીને બહાર આવેલા શખ્સોએ ફરીથી આતંક મચાવવાનું શરૂ કર્યું છે.
vadodara bicchu gang  જેલના સળિયા પણ ન સુધારી શક્યા  બિચ્છુ ગેંગે ફરી માથું ઊંચકતા સંસ્કારી નગરીના લોકોમાં ફફડાટ
Advertisement
  • Vadodara Bicchu Gang: વડોદરામાં બિચ્છુ ગેંગ બેફામ
  • ગુજસીટોકમાંથી છૂટતા જ અશફાક શેખે મચાવ્યો લોહીનો ખેલ!
  • યાકુતપુરામાં ગેંગવોર જેવો માહોલ
  • બિચ્છુ ગેંગના સાગરીતોએ સૈયદ બંધુઓ પર કર્યો જીવલેણ હુમલો
  • ઘાતક હથિયારો સાથે બિચ્છુ ગેંગ તૂટી પડી, બે ભાઈઓ હોસ્પિટલમાં

Vadodara Bicchu Gang: વડોદરા શહેરની શાંતિ અને સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પડકાર ઊભો થયો છે. ખાસ કરીને જ્યારે ગુજસીટોક (GUJCTOC) જેવા કડક કાયદા હેઠળ સજા ભોગવી રહેલા કુખ્યાત તત્વો જેલમુક્ત થઈને ફરી ગુનાખોરીના માર્ગે વળે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થાય છે. યાકુતપુરા વિસ્તારમાં બનેલી હિંસક ઘટના આ બાબતનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

Tags :
Advertisement

.

×