Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara BJP માં આંતરિક કલહ! બે હોદ્દેદારો સામસામે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Vadodara BJP : વડોદરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં આંતરિક વિવાદ (Internal Dispute) સામે આવ્યો છે. વોર્ડ નં. 5 (Ward No. 5) ના ઉપપ્રમુખ (Vice President) અક્ષય સુથારે ફરિયાદ (Complaint) નોંધાવી છે. વોર્ડ નં. 5 (Ward No. 5) ના ઉપપ્રમુખ કરસન રબારી સામે ગંભીર આક્ષેપ (Serious Allegations) કરવામાં આવ્યા છે.
vadodara bjp માં આંતરિક કલહ  બે હોદ્દેદારો સામસામે  મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને
Advertisement
  • Vadodara માં વોર્ડ નં. 5 માં ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો
  • ભાજપના અક્ષય સુથારે કરસન રબારી સામે નોંધાવી ફરિયાદ
  • ઉપપ્રમુખે બીજા ઉપપ્રમુખને માથાભારે ગણાવી પોલીસ સુરક્ષા માંગી
  • ગાળો ભાંડી ધમકી આપ્યાનો અક્ષય સુથારનો આક્ષેપ

Vadodara BJP : વડોદરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં આંતરિક વિવાદ (Internal Dispute) સામે આવ્યો છે. વોર્ડ નં. 5 (Ward No. 5) ના ઉપપ્રમુખ (Vice President) અક્ષય સુથારે ફરિયાદ (Complaint) નોંધાવી છે. વોર્ડ નં. 5 (Ward No. 5) ના ઉપપ્રમુખ કરસન રબારી સામે ગંભીર આક્ષેપ (Serious Allegations) કરવામાં આવ્યા છે.

Vadodara BJP-Gujarat first2

Advertisement

Vadodara BJP માં આંતરિક કલહ!

મોબાઇલ પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) નો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર (Election Campaign) દરમિયાન વિવાદ વધ્યો હોવાનો ઉલ્લેખ છે. “બહુ નેતા બનવા નીકળ્યો છે” કહી અપમાનિત (Insulted) કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

ભાજપના અક્ષય સુથારે કરસન રબારી સામે નોંધાવી ફરિયાદ

ફરિયાદીએ આરોપીને માથાભારે (Strongman) અને ગુનાહિત મનોદશા (Criminal Mindset) નો ગણાવ્યો છે. મામલો બાપોદ પોલીસ સ્ટેશન (Bapod Police Station) સુધી પહોંચ્યો છે. પોલીસે અરજી (Application) આધારે વધુ તપાસ (Investigation) શરૂ કરી છે.

Vadodara BJP-Gujarat first

કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોચ્યા

વડોદરામાં વોર્ડ નં. 11  ના કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) કનુભાઈ પ્રજાપતિ અચાનક પોતાનું ફોર્મ પરત ખેંચવા (Withdrawal of Nomination) માટે અકોટા મામલતદાર કચેરી (Akota Mamlatdar Office) ખાતે પહોંચતા ખળભળાટ મચી ગયો છે. ઉમેદવારના આ પગલાને પગલે કોંગ્રેસના કાર્યકરો (Congress Workers) મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કચેરી સંકુલમાં ભારે હોબાળો (Uproar) મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ઘટનાને પગલે રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

આ પણ વાંચો:  Local Body Election 2026 : ગુજરાતના આ ગઢમાં હવે ભાજપની જીત લગભગ નિશ્ચિત! કોંગ્રેસ પાસે ઉમેદવાર જ ન રહ્યો!

Tags :
Advertisement

.

×