Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Accident: વડોદરામાં કાર ચાલકનો કહેર! ઘરની બહાર રમતા 3 વર્ષના માસૂમને કચડતા મોત

Vadodara ના ખોડિયાર નગર પાસે ઘરની બહાર રમતા 3 વર્ષના માસૂમ બાળકને કાર ચાલકે અડફેટે લીધો હતો. ગંભીર અકસ્માતમાં બાળકનું મોત થયું છે. પરિવારજનોના આક્ષેપ મુજબ કાર ચાલકનું નામ વિપુલ છે. માસૂમના મોતથી પરિવારજનોમાં ભારે શોક અને આક્રોશ છે. પરિવાર દ્વારા કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરવામાં આવી છે.
vadodara accident  વડોદરામાં કાર ચાલકનો કહેર  ઘરની બહાર રમતા 3 વર્ષના માસૂમને કચડતા મોત
Advertisement

Vadodara Accident: વડોદરામાં હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ખોડિયાર નગર પાસે ઘરની બહાર રમતા માત્ર 3 વર્ષના માસૂમ બાળકને કાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×