Independence Day: Vadodara માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, હર્ષભાઈ સંઘવીએ કર્યું ધ્વજારોહણ
Vadodara Independence Day : વડોદરા શહેરમાં 80 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે યોજાઈ છે. સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યો હતો.
Advertisement
Vadodara Independence Day : વડોદરા શહેરમાં 80 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે યોજાઈ છે. સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

