Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara News : ઝઘડિયા દુષ્કર્મ કેસ, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા પામેલા કેદીનું મોત, જાણો શું બન્યું?

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી એક અત્યંત ચકચારી અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયા GIDC વિસ્તારમાં 10 વર્ષીય માસૂમ બાળકી પર નૃશ્યતાની હદ વટાવીને દુષ્કર્મ આચરનાર અને અદાલત દ્વારા ‘રેરેસ્ટ ઓફ ધ રેર કેસ’ ગણાવીને ફાંસીની સજા ફટકારવામાં આવેલો નરાધમ કેદી વિજય પાસવાનનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
vadodara news   ઝઘડિયા દુષ્કર્મ કેસ  10 વર્ષની બાળકી પર દુષ્કર્મ હત્યા કેસમાં ફાંસીની સજા પામેલા કેદીનું મોત  જાણો શું બન્યું
Advertisement

Vadodara News : વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા અને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા એક ગંભીર ગુનાના દોષિતનું શંકાસ્પદ કે બીમારીના કારણે અવસાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા સમય પહેલાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં એક હેવાનિયતની હદ વટાવતી ઘટના બની હતી. જ્યાં આરોપી વિજય પાસવાને 10 વર્ષીય માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

Tags :
Advertisement

.

×