Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Digital Arrest: પૂર્વ IPS અધિકારીની પત્ની-પુત્રને 19 દિવસ સુધી બાનમાં રાખી 1.53 કરોડ રૂપિયા પડાવ્યા

Vadodara Digital Arrest: વડોદરા શહેરમાં સાયબર ફ્રોડની એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક પૂર્વ IPS અધિકારીના પરિવારને ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કરીને લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. સાયબર ઠગ ટોળકીએ ખુદ મુંબઈ પોલીસ, સીબીઆઈ (CBI) અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના અધિકારીઓ હોવાની ઓળખ આપીને પૂર્વ IPS અધિકારીની પત્ની અને પુત્રને નિશાન બનાવ્યા હતા.
vadodara digital arrest  પૂર્વ ips અધિકારીની પત્ની પુત્રને 19 દિવસ સુધી બાનમાં રાખી 1 53 કરોડ રૂપિયા પડાવ્યા
Advertisement

Vadodara Digital Arrest: વડોદરા શહેરમાં સાયબર ફ્રોડની એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક પૂર્વ IPS અધિકારીના પરિવારને ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કરીને લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. સાયબર ઠગ ટોળકીએ ખુદ મુંબઈ પોલીસ, સીબીઆઈ (CBI) અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના અધિકારીઓ હોવાની ઓળખ આપીને પૂર્વ IPS અધિકારીની પત્ની અને પુત્રને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ ભોગ બનનાર પરિવારને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ડરના માહોલ વચ્ચે સતત ૧૯ દિવસ સુધી તેમને ડિજિટલ અરેસ્ટની સ્થિતિમાં રાખ્યા હતા.

Tags :
Advertisement

.

×