Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Video : દશરથ ભરત એસ્ટેટમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

Vadodara Video : ગુજરાતમાં અવારનવાર આગ લાગી જતો હોય છે. ત્યારે વડોદરાના દશરથ ભરત એસ્ટેટ વિસ્તાર ખાતે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે વપરાતા લાકડાના પેલેટના જથ્થામાં આગ લાગી હતી. ગોડાઉનમાં ભયાનક આગ લગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
vadodara video    દશરથ ભરત એસ્ટેટમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ  આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

Tags :
Advertisement

.

×