Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: એક્સપ્રેસ વે કે ડેથ વે? કરજણ પાસે ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, 3 લોકોના જીવ ગયા

Vadodara ના કરજણ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સાઈડમાં ઉભેલી કારને આઈસર ટેમ્પોએ ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં સેલવાસથી ખાટુ શ્યામ દર્શને જઈ રહેલા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. એક્સપ્રેસ વે પર સતત બીજા દિવસે આ અકસ્માત નોંધાયો છે.
vadodara  એક્સપ્રેસ વે કે ડેથ વે  કરજણ પાસે ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ  3 લોકોના જીવ ગયા
Advertisement

Vadodara Accident News: વડોદરાના કરજણ નજીક પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે.  એક્સપ્રેસ વે પર સતત બીજા દિવસે અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. કરજણ પાસે રોડની સાઈડમાં ઉભેલી એક કારને પુરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

Tags :
Advertisement

.

×