Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં હાઇવે પર ચા પીવા ઊભા રહેવું ભારે પડ્યું, દેણા ચોકડી પાસે કારનો કાચ તોડી 35 લાખની રોકડની તસ્કરી

Vadodara નેશનલ હાઇવે પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલોલના એન્જિનિયર ચા પીવા ઊભા રહ્યા ત્યારે તસ્કરોએ કારનો કાચ તોડી 35 લાખ રોકડા ભરેલી બેગ ચોરી લીધી. આ નાણાં કર્મચારીઓના પગાર અને દિવાળી બોનસ માટે લાવ્યા હતા. હરણી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
vadodara માં હાઇવે પર ચા પીવા ઊભા રહેવું ભારે પડ્યું  દેણા ચોકડી પાસે કારનો કાચ તોડી 35 લાખની રોકડની તસ્કરી
Advertisement

Vadodara-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી દેણા ચોકડી પાસે ધોળા દિવસે તસ્કરોએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. હાલોલ જીઆઇડીસીના એક કન્સ્ટ્રક્શન એન્જિનિયર કાર પાર્ક કરીને ચા પીવા ગયા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ કારનો કાચ તોડી અંદર મૂકેલી 35 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી લીધી હતી. માત્ર 10 મિનિટના ગાળામાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×