Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Election 2026 : મતદાન કરવાને લઈ યુવાનો જાગૃત થયા, અપીલ કરીને કહ્યું, મતદાન કરવાથી તમે તમારા સ્થાનિક પ્રતિનિધિને પસંદ કરો છો

ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈ હવે 7 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે વડોદરામાં નેતાઓ તો મતદાન કરવા માટે પ્રચાર કરી રહ્યાં છે, સાથે સાથે યુવાનો પણ જાગૃત થયા છે અને લોકો Vadodara Election 2026 માં મતદાન કરે તેવી અપીલ કરી રહ્યાં છે.
vadodara election 2026   મતદાન કરવાને લઈ યુવાનો જાગૃત થયા  અપીલ કરીને કહ્યું  મતદાન કરવાથી તમે તમારા સ્થાનિક પ્રતિનિધિને પસંદ કરો છો
Advertisement
  • Vadodara Election 2026 ના આ પર્વમાં મતદાન કરવું જરૂરી છે
  • મતદાન પ્રક્રિયામાં ભાગ લેવો એ આપણું કર્તવ્ય અને જવાબદારી
  • મતદાન કરવાથી તમે તમારા સ્થાનિક પ્રતિનિધિને પસંદ કરો છો
  • સ્થાનિક મુદાઓને ધ્યાને રાખી મતદાન 100 ટકા થાય એ જરૂરી
  • મતદાન કરવું માત્ર હક્ક નથી પરંતુ આપણી ફરજ

Vadodara Election 2026 : ગુજરાતના વડોદરા ( vadodara) શહેર (city) માં આવનાર Election 2026 ને લઈને મતદાન જાગૃતિ માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે. નાગરિકોને ( citizens ) લોકશાહીના આ મહત્ત્વપૂર્ણ પર્વમાં વધુમાં વધુ ભાગ લેવા અપીલ યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે. જાગૃતિ અભિયાન હેઠળ લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે મતદાન કરવું માત્ર હક્ક નથી પરંતુ આપણી ફરજ અને જવાબદારી પણ છે.

Advertisement

Vadodara Election 2026 માં સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રખાયા છે

યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત દરેક વર્ગના લોકો આ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લે તે માટે વિવિધ કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન યોજાઈ રહ્યા છે. શહેરમાં આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત દરેક વર્ગના લોકો આ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લે તે માટે વિવિધ કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન યોજાઈ રહ્યા છે. શહેરમાં આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરા મનપા ચૂંટણી 2026 માટે ભાજપે 19 વોર્ડના કુલ 76 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં પુર્વ મેયર પિંકી સોની, ડે.મેયર ચિરાગ બારોટ સહિત 80 ટકા હોદ્દેદારોની ટિકિટ કપાઈ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Vadodara Election 2026 gujarat first

Vadodara Election 2026 માં 80 ટકા પૂર્વ હોદ્દેદારોની ટિકિટ કપાઈ

ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક બાદ લેવાયેલા આ નિર્ણયમાં વડોદરાના તમામ 19 વોર્ડના કુલ 76 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપે આ વખતે "નો-રિપીટ થિયરી" પર ભાર મૂકતા અનેક જૂના અને જાણીતા ચહેરાઓને પડતા મૂક્યા છે અને નવા ચહેરાને તક અપાઈ છે.

આ પણ વાંચો : વડોદરા જિલ્લા પંચાયત ચૂંટણી : ભાજપે તમામ ઉમેદવારો જાહેર કરતા ક્યાંક ઉત્સાહ તો ક્યાંક વિરોધનો વંટોળ

Tags :
Advertisement

.

×