Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Fake Demolition: ડેસરમાં સુરત જેવો જ કાંડ, અધિકારીઓ અજાણ અને રાતોરાત ફરી ગયું બુલડોઝર

Sardar Awas Demolition Vadodara: સુરત બાદ વડોદરાના ડેસર તાલુકાના મેરાકુવા ગામમાં નકલી ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે. તંત્રની મંજૂરી કે લાભાર્થીઓને જાણ કર્યા વિના 25 વર્ષ જૂના 19 સરદાર આવાસ તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટનાથી ટીડીઓ, તલાટી અને સરપંચ અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે પીડિતોએ તપાસની માંગ કરી છે.
vadodara fake demolition  ડેસરમાં સુરત જેવો જ કાંડ  અધિકારીઓ અજાણ અને રાતોરાત ફરી ગયું બુલડોઝર
Advertisement

Desar Fake Demolition: ગુજરાતમાં સુરત (Surat) ના નકલી ડિમોલિશનના વિવાદની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં વડોદરા (Vadodara) જિલ્લાના ડેસર (Desar) તાલુકામાંથી પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડેસર (Desar) ના મેરાકુવા (Merakuva) ગામમાં કોઈ પણ પ્રકારની વહીવટી મંજૂરી વગર ગરીબો માટેના સરદાર આવાસ તોડી પાડવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે. તંત્રના કોઈ પણ અધિકારીની જાણ બહાર રાતોરાત બુલડોઝર ફેરવી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં તંત્રની મિલીભગતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×