Vadodara: બહારનું ખાતા પહેલા 100 વાર વિચારજો! કચોરી ખાવા ગયેલા નાગરિકને થયો એવો અનુભવ કે તમે પણ જોતા રહી જશો!
Vadodara: વડોદરા (Vadodara) માં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. વડોદરાના વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જાણીતા હનુરામ ફૂડ્સમાં એક ગ્રાહકને કચોરી ચાટમાં વંદો મળી આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
Advertisement
- બહારનું ભોજન આરોગતા પહેલા ચેતજો!
- વડોદરા (Vadodara) ના મકરપુરામાં કચોરી ચાટમાંથી નીકળ્યો જીવતો વંદો
- મકરપુરામાં કચોરી ખાવા ગયેલા નાગરિકને થયો કડવો અનુભવ
- હનુરામ ફૂડ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Vadodara: વડોદરા (Vadodara) માં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. વડોદરાના વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જાણીતા હનુરામ ફૂડ્સમાં એક ગ્રાહકને કચોરી ચાટમાં વંદો મળી આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ઘટનાએ ફરી એક વખત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

