Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : ગાજરાવાડી સ્લોટર હાઉસ બંધ, ભારે દુર્ગંધ વચ્ચે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી

Vadodara : સફાઈ અભિયાનની વાતો થાય છે, પણ મૂળ શહેરની અંદર ગંદકી હોય, લોકો પલાઈન થતા હોય તો પહેલા એના પર ધ્યાન આપવું જોઈએ
vadodara   ગાજરાવાડી સ્લોટર હાઉસ બંધ  ભારે દુર્ગંધ વચ્ચે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી
Advertisement
  • ગાજરાવાડી સ્લોટર હાઉસનો પ્રશ્ન ઉકેલવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ
  • સ્થાનિકો પલાયન થઇ રહ્યો હોવાનો આરોપ મુકતા વિપક્ષી નેતા
  • મ્યુનિસિપલ કમિશરને જાત તપાસ કરવી જોઇએ, તેવી માંગ

Vadodara : વડોદરા શહેરના (Vadodara City) ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં (Gajrawadi Slaughter House - Vadodara) જાનવરોના નિકાલની વ્યવસ્થા ઘણા દિવસોથી ઠપ્પ થઈ છે. જેથી વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો બીમારીના શિકાર થયા છે, તો કેટલાક લોકો વિસ્તાર છોડીને પલાયન થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે પાલિકાના કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Tags :
Advertisement

.

×