Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : ગરબામાં અશોભનિય કૃત્યોનો સિલસિલો જારી, NRI દંપતીએ માફી માંગી

Vadodara : દંપતી જોડેથી માફીનામું લખાવીને તેમને છોડી મુકવામાં આવ્યા હતા. આ દંપતી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયું હોવાનું જાણવા મળી રહ્યું છે
vadodara   ગરબામાં અશોભનિય કૃત્યોનો સિલસિલો જારી  nri દંપતીએ માફી માંગી
Advertisement
  • ગરબામાં અશોભનિય કૃત્યોના વીડિયો સામે આવી રહ્યા છે
  • યુવક-યુવતિ ગરબાના મેદાનમાં ભાન ભૂલ્યા
  • વીડિયો વાયરલ થતા વિવાદ થવા પામ્યો છે

Vadodara : સંસ્કારી નગરી વડોદરાના ગરબા (Vadodara - Garba) વિશ્વવિખ્યાત છે. પરંતુ આ વખતે ગરબાના મેદાનમાં અશોભનિય કૃત્યો (Indecent Act - Vadodara) સામે આવતા વિવાદ સામે આવ્યો છે. પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક દંપતીએ સ્ટંટ કરતા ચુંબન કર્યું હતું. આ વીડિયો વધતા ભારે વિવાદ થયો હતો. બાદમાં આ દંપતી એનઆરઆઇ હોવાનં સામે આવ્યું હતું. આ દંપતી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અટલાદરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી હતી. જો કે, દંપતી જોડેથી માફીનામું લખાવીને તેમને છોડી મુકવામાં આવ્યા હતા. આ દંપતી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ એક પછી એક ગરબાના મેદાનમાં ચુંબના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×