Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara GSFC Gas Leakage: સાથી કર્મચારીને બચાવવા જતાં કોન્ટ્રાક્ટ કર્મીનું કરૂણ મોત, કંપની પરિસરમાં અરેરાટી

Vadodara Industrial Accident: વડોદરા સ્થિત GSFC ના યુરિયા પ્લાન્ટમાં અચાનક ઝેરી ગેસ ગળતર થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગંભીર હાલતમાં મુકાયેલા સાથી કર્મચારીનો જીવ બચાવવા દોડી ગયેલા કોન્ટ્રાક્ટ કર્મચારી ઘનશ્યામ ગોહિલનું ગૂંગળામણથી મોત નીપજ્યું છે, જેને પગલે પ્લાન્ટની સલામતી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
vadodara gsfc gas leakage  સાથી કર્મચારીને બચાવવા જતાં કોન્ટ્રાક્ટ કર્મીનું કરૂણ મોત  કંપની પરિસરમાં અરેરાટી
Advertisement

GSFC Gas Leakage: ગુજરાતના અગ્રણી ખાતર ઉત્પાદક જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)ના વડોદરા સ્થિત ઔદ્યોગિક સંકુલમાં અત્યંત કરુણ અને ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે. કંપની પરિસરમાં આવેલા યુરિયા ઉત્પાદન પ્લાન્ટ (Urea Plant)માં અચાનક ઝેરી ગેસ લીકેજ (Toxic Gas Leakage) થવાને કારણે ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર ગેસ ગળતર દરમિયાન સાથી કર્મચારીને બચાવવા ગયેલા ઘનશ્યામ ગોહિલ નામના એક બહાદુર કોન્ટ્રાક્ટ કર્મચારી (Contract Worker) ઝેરી ગેસની લપેટમાં આવી જતાં ગૂંગળામણથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Tags :
Advertisement

.

×