Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : ચકચારી હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન

માર્ચ 2025 માં ધૂળેટીની આગલી રાત્રે આરોપી રક્ષિતે બેદરકારી પૂર્વક કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજયું હતું. આ ઘટના બાદથી રક્ષિત જેલ હવાલે હતો. 9 મહિના બાદ આજે રક્ષિતને ગુજરાત હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે.
vadodara   ચકચારી હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન
Advertisement
  • રક્ષિચ ચૌરસિયાને 9 મહિને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા
  • કારેલીબાગના ચકચારી હિટ એન્ડ રન કેસનો મુખ્ય આરોપી છે રક્ષિત
  • રક્ષિતની જામીન અરજીનો વિરોધ કરનાર સરકારી વકીલને કોર્ટની મૌખિક ટકોર

Vadodara : માર્ચ 2025 માં વડોદરાના કારેલીબાગમાં રક્ષિત ચૌરસિયા અને તેના મિત્રની કાર દ્વારા એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા. જે પૈકી એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ચકચારી મામલે રક્ષિત ચૌરસિયાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. 9 મહિના બાદ આખરે રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. ગુજરાત હાઇકોર્ટે ચાર્જશીટ બાદ જામીન મંજૂર કર્યા છે. સાથે જ સુનવણી દરમિયાન સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા ગુજરાત હાઇકોર્ટે મૌખિક ટકોર કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.

×