Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Accident: વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં અકસ્માત, મહિલા ડૉક્ટરની કાર નીચે આવી જતા 3 વર્ષિય બાળકનું મોત

વડોદરાની જમનાબાઇ હોસ્પિટલના કેમ્પસમાં રમતા ત્રણ વર્ષના બાળક પર મહિલા તબીબ ડો. ગુડિયા પ્રમોદ સિન્હાની કાર ફરી વળતાં તેનું મોત થયું છે. મૃત બાળક સાબરકાંઠાના પોશીનાના નરેશભાઇ અંગારીનો પુત્ર હતો. SSG હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. વડોદરા પોલીસે CCTV સહિત તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.
vadodara accident  વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં અકસ્માત  મહિલા ડૉક્ટરની કાર નીચે આવી જતા 3 વર્ષિય બાળકનું મોત
Advertisement

Vadodara Accident: વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ (Jamnabai Hospital) ના કેમ્પસમાં દુઃખદ અકસ્માત થોય છે. હોસ્પિટલ પરિસરમાં રમતા ત્રણ વર્ષના બાળક પર કાર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સમગ્ર હોસ્પિટલ પરિસરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×