Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara News: વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગ, જૂની અદાવતમાં હુમલો

Vadodara News: વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રામરાજ હોટેલ પાસે બનેલી આ ઘટનામાં પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ જૂની અંગત અદાવતનું કારણ હોવાનું સામે આવ્યું છે.
vadodara news  વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગ  જૂની અદાવતમાં હુમલો

Tags :
Advertisement

.

×