Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : "મને મારો દિકરો આપી દો, મારા માટે જીગરનો ટુકડો છે.." Parrot missing થતા ધ્રુસકેને ધ્રુસકે રડી મહિલા

પક્ષીઓ માત્ર ઘરની શોભા નથી હોતા, પણ ઘણા પરિવારો માટે તે ઘરનો સભ્ય હોય છે. પરંતુ જ્યારે પાંખોવાળો જીવ આકાશમાં ઉડાન ભરે છે, ત્યારે પરિવાર આક્રંદ કરે છે. ત્યારે વડોદરાના પરિવાર માટે આવી જ એક કરુણ ક્ષણ આવી છે. પરિવારે જેને પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો, તે આફ્રિકન ગ્રે પેરોટ અચાનક ગુમ થઈ ગયો. પક્ષીના વિયોગમાં પરિવાર રડી રહ્યા છે.
vadodara    મને મારો દિકરો આપી દો  મારા માટે જીગરનો ટુકડો છે    parrot missing થતા ધ્રુસકેને ધ્રુસકે રડી મહિલા
Advertisement

Vadodara Parrot missing : મૂંગા પશુ-પંખીઓ પ્રત્યેના અસીમ પ્રેમને દર્શાવતી એક અત્યંત સંવેદનશીલ ઘટના વડોદરામાંથી સામે આવી છે. પારેખ પરિવારે બાળકની જેમ ઉછેરેલો આફ્રિકન ગ્રે પોપટ ‘લડ્ડુ’ અચાનક ગુમ થઈ જતાં આખો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. પક્ષીના વિરહમાં માતા છેલ્લા 4 દિવસથી ભૂખી-તરસી બેસી રહી છે. પોતાના વ્હાલસોયા પક્ષીને કોઈ પણ સંજોગોમાં પાછું મેળવવા માટે આ પરિવારે મદદ કરનાર કે શોધી લાવનાર માટે ₹1 લાખનું મોટું ઈનામ રાખ્યું છે.

Tags :
Advertisement

.

×