Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: સાંસદ હેમાંગભાઈ જોશીને મોટી જવાબદારી, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા

Vadodara ના સાંસદ હેમાંગભાઈ જોશીની ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેરાત થયા બાદ વડોદરા શહેર ભાજપ કાર્યાલયે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. હેમાંગ જોશીએ જવાબદારી યુવા કાર્યકર્તાઓને સમર્પિત કરી. વિકસિતભારત-2047 માટે યુવાનોને જોડવા, જોબ ગીવર બનાવવા અને નશાખોરીથી દૂર રાખવા પ્રયાસોની વાત કરી. રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો.
vadodara  સાંસદ હેમાંગભાઈ જોશીને મોટી જવાબદારી  ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા
Advertisement

Vadodara: વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી (MP Hemang Joshi) ની ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હેમાંગ જોશી વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા, જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નવી જવાબદારી મળ્યા બાદ હેમાંગભાઈ જોશીએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી યુવાનોને લઈને પોતાના આગામી વિઝન અંગે વાત કરી છે.

Tags :
Advertisement

.

×