Vadodara bomb threat news : મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 'ખાલિસ્તાની' નામે મેઈલ મળતા ખળભળાટ
Vadodara bomb threat news : ગુજરાતમાં જામનગર, સુરત બાદ હવે વડોદરા કોર્પોરેશન કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા તંત્રમાં ખળભળાટ મચી ગઈ છે.
Advertisement
Vadodara bomb threat news : ગુજરાતમાં જામનગર, સુરત બાદ હવે વડોદરા કોર્પોરેશન કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા તંત્રમાં ખળભળાટ મચી ગઈ છે. આ ધમકીભર્યા મેઈલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 3:11 વાગ્યે પાલિકાની ઈમારતને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવામાં આવશે.

