Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara નો રામવાડી વિસ્તાર ધડાકાથી ધ્રૂજ્યો, Car માં CNG સિલિન્ડરમાં પ્રચંડ Blast, 5 થી વધુ લોકો દાઝ્યા

રામવાડી વિસ્તારમાં રાત્રે પાર્ક કરેલી કારમાં અચાનક બ્લાસ્ટ થતા લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી.જોતજોતામાં કારના CNG સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થતાં ત્યાં ઊભેલા 5 થી વધુ લોકો દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્ય. બ્લાસ્ટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, નજીકના મકાનોની બારીઓના કાચ ફૂટી ગયા હતા. ફાયર વિભાગે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તો પોલીસે કેસમાં તપાસ હાથ ધરી.
vadodara નો રામવાડી વિસ્તાર ધડાકાથી ધ્રૂજ્યો  car માં cng સિલિન્ડરમાં પ્રચંડ blast  5 થી વધુ લોકો દાઝ્યા
Advertisement

Vadodara Ramwadi CNG Car Blast : સંસ્કારી નગરી વડોદરાના રામવાડી વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. એકાએક એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ આકાશ આંબવા લાગી હતી. રાત્રિના સુમસામ વાતાવરણમાં આગના લબકારા જોઈને આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. બનાવ બનતા જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકો કંઈ સમજે તે પહેલાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.

Tags :
Advertisement

.

×