Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં પોલીસની મોટી ચૂક! જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર, ઘટના CCTV માં કેદ

વડોદરામાં દુષ્કર્મના આરોપી સયાજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં સારવાર દરમિયાન પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો. આરોપીએ ફરજ પરના કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ડ્રોન કેમેરા સહિત અનેક ટીમો દ્વારા શહેરભરમાં આરોપીની શોધખોળ અને તપાસ તેજ કરી છે.
vadodara માં પોલીસની મોટી ચૂક  જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર  ઘટના cctv માં કેદ
Advertisement

Vadodara Rape Accuse Escape: વડોદરામાં પોલીસ કસ્ટડીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલો એક આરોપી સયાજી હોસ્પિટલમાં પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×