Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: દુષ્કર્મનો આરોપી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો, કોર્ટમાં રજૂ કરવા લવાયો હતો

વડોદરામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારો આરોપી કોર્ટમાં રજૂઆત દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 ના ગુનામાં સંડોવાયેલો આ આરોપી શૌચાલયથી પરત આવતી વખતે કોર્ટના પહેલા માળેથી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
vadodara  દુષ્કર્મનો આરોપી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો  કોર્ટમાં રજૂ કરવા લવાયો હતો
Advertisement
  • Vadodara માં દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
  • આરોપી શૌચાલયથી પરત ફરતા કોર્ટના પહેલા માળેથી ભાગી છૂટ્યો
  • આરોપીને તારીખ હોવાથી કોર્ટમાં રજૂ કરાયો હતો

Vadodara: વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. પોલીસને ચકમો આપી દુષ્કર્મનો આરોપી ફરાર થઈ ગયો છે. જેથી પોલીસની કામાગરી સામે સવાલો ઉભા થયા છે. હાલ તો આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×