Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Road Accident News : વડોદરામાં રસ્તા પર ચાલતી યુવતીને ટ્રકે કચડી, હૃદયકંપાવનારા CCTV આવ્યા સામે

વડોદરાના મકરપુરા એરફોર્સ રોડ પર હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગમખ્વાર અકસ્માતમાં રસ્તા પર ચાલતી 22 વર્ષીય સેજલ બારિયાને બેફામ ટ્રક ચાલકે કચડી નાખી. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા સ્થાનિકોએ યુવતીને ખાનગી કારમાં સારવાર માટે ખસેડી, જ્યારે પોલીસે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી છે.
vadodara road accident news   વડોદરામાં રસ્તા પર ચાલતી યુવતીને ટ્રકે કચડી  હૃદયકંપાવનારા cctv આવ્યા સામે
Advertisement

Vadodara Road Accident News : વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. સત્તાવાર બાતમી મુજબ,  આ અકસ્માતમાં મકરપુરા એરફોર્સ રોડ પર ચાલતી જતી 22 વર્ષીય યુવતી સેજલ બારિયાને બેફામ ગતિએ આવતા એક ટ્રકે નિર્દયતાપૂર્વક કચડી નાખી છે, જેના ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Tags :
Advertisement

.

×