Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara SSG Hospital Controversy: જવાબદારીથી છટકતું SSG હોસ્પિટલ, મૃતદેહો માટે જાહેર કર્યું વિવાદાસ્પદ ફોર્મ

વડોદરામાં આવેલી પ્રસિદ્ધ હોસ્પિટલ એસએજી એકવાર ફરી વિવાદના વંટોળમાં ફસાઈ છે. આ વખતે મુતદેહોને લઈને બહાર પાડવામાં આવેલા ફોર્મને લઈને વિવાદ ઉભો થયો છે. આ ફોર્મથી સ્પષ્ટ થાય છે કે, હોસ્પિટલ પોતાની જવાબદારીથી છટકી રહ્યું છે. આ વિવાદાસ્પદ ફોર્મને લઈને રાજ્ય આરોગ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે હોસ્પિટલના આ વિવાદિત નિર્ણયને અયોગ્ય ઠેરાવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..
vadodara ssg hospital controversy  જવાબદારીથી છટકતું ssg હોસ્પિટલ  મૃતદેહો માટે જાહેર કર્યું વિવાદાસ્પદ ફોર્મ
Advertisement

Vadodara SSG Hospital Controversy: વડોદરાની પ્રસિદ્ધ એસએસજી હોસ્પિટલ એક નવા વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલ તંત્રએ એક એવું ફોર્મ જાહેર કર્યું છે જેમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવતા મૃતદેહોની સુરક્ષાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ ફોર્મમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃતદેહને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો હોસ્પિટલ જવાબદાર રહેશે નહીં. સોશિયલ મીડિયા પર આ ફોર્મની કોપી વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×