Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara Tandalja Fire: તાંદલજામાં અચાનક ભભૂકી આગ! 15થી વધુ ઝૂંપડા બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી

વડોદરાના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હતી. ટેકરી પર આવેલા 15થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા અફરાતફરી મચી હતી. વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો હતો. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાની થઈ નથી.
vadodara tandalja fire  તાંદલજામાં અચાનક ભભૂકી આગ  15થી વધુ ઝૂંપડા બળીને ખાખ  ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી
Advertisement

Vadodara Tandalja Fire: વડોદરાના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે બુધવારે ઝૂંપડાઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કિસ્મત ચોકડીની ટેકરી પર આવેલા 15થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Tags :
Advertisement

.

×