Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Traffic Bride: કાર છોડી એક્ટિવા પર કેમ મંડપે પહોંચી દુલ્હન? ટ્રાફિકે કરાવ્યો ખેલ

વડોદરામાં લગ્નની સિઝન વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મંડપમાં જાન તો પહોંચી ગઈ પણ દુલ્હન ગાયબ હતી! શહેરમાં ચાલી રહેલા વિકાસના કામો અને ખાડાઓએ એવી પરિસ્થિતિ ઊભી કરી કે દુલ્હનને પોતાની શણગારેલી કાર અધવચ્ચે જ છોડી દેવી પડી. લગ્નનું મુહુર્ત સાચવવા માટે અચાનક એક અજાણ્યા વ્યક્તિની એન્ટ્રી થઈ અને ઘટનાએ એવો વળાંક લીધો કે તેનો વીડિયો હવે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
vadodara traffic bride  કાર છોડી એક્ટિવા પર કેમ મંડપે પહોંચી દુલ્હન  ટ્રાફિકે કરાવ્યો ખેલ
Advertisement
  • Vadodara Traffic Bride: દુલ્હન અજાણ્યાની એક્ટિવા પર મંડપે પહોંચી!
  • વડોદરાના આજવા રોડ પર ભયંકર ટ્રાફિક જામનો વાયરલ વીડિયો
  • 15 મિનિટના રસ્તે 45 મિનિટ લાગતા કાર છોડી રસ્તા પર ઉતરી દુલ્હન
  • મુહુર્ત સાચવવા અજાણ્યા એક્ટિવા ચાલક પાસે માંગી લિફ્ટ
  • મોડું થતાં દુલ્હને પોતાનું વેડિંગ ફોટોશૂટ પણ પડતું મુક્યું

Vadodara Traffic Bride: વડોદરા શહેર (Vadodara City) માં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation - VMC) દ્વારા ચાલી રહેલા વિકાસ કાર્યો અને ખોદકામે નાગરિકોની મુશ્કેલી બેવડી કરી દીધી છે. તાજેતરમાં એક એવો કિસ્સો અને વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેણે સ્થાનિક વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના વ્યસ્ત ગણાતા આજવા રોડ (Ajwa Road) પર સર્જાયેલા ભયંકર ટ્રાફિક જામ (Traffic Jam) માં એક દુલ્હન ખરાબ રીતે અટવાઈ ગઈ હતી.

Tags :
Advertisement

.

×