Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara News: ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર માલિકને જાહેરમાં લાફો ઝીંક્યો, Video viral

Vadodara News: વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફરજ પરના એક પીએસઆઈ દ્વારા નાગરિક સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂકને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટના વડોદરાના સમા વિસ્તાર નજીક બની હતી.
vadodara news  ટ્રાફિક પોલીસની દાદાગીરી  કાર માલિકને જાહેરમાં લાફો ઝીંક્યો  video viral
Advertisement

Vadodara News: વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફરજ પરના એક પીએસઆઈ દ્વારા નાગરિક સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂકને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટના વડોદરાના સમા વિસ્તાર નજીક બની હતી, જ્યાં ટ્રાફિક પોલીસે ચેકિંગના બહાને એક કાર અટકાવી હતી.

Tags :
Advertisement

.

×