Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: વાઘોડિયા GIDC માં કંપનીમાં બનેલી દુર્ઘટના બાદ ધરણા, જાણો પરિવારે શું કરી માંગ?

Vadodara ની વાઘોડિયા GIDCમાં આવેલી ‘મંગલમ કાસ્ટિંગ’ કંપનીમાં ક્રેનનો ભાગ તૂટી પડતા ગુલાબસિંહ પરમાર નામના શ્રમિકનું મોત નીપજ્યું છે.  શ્રમિકનો પગ કપાઈ ગયો હતો અને સયાજી હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડ્યો હતો. ઘટનાના વિરોધમાં પરિવારજનો અને ગ્રામજનોએ વળતરની માંગ સાથે કંપની ગેટ પર ધરણા પ્રદર્શન કરતા પોલીસ તહેનાત કરાઈ છે.
vadodara  વાઘોડિયા gidc માં કંપનીમાં બનેલી દુર્ઘટના બાદ ધરણા  જાણો પરિવારે શું કરી માંગ
Advertisement
  • Vadodara ની વાઘોડિયા GIDCની ખાનગી કંપનીમાં ગંભીર દુર્ઘટના
  • ‘મંગલમ કાસ્ટિંગ’ કંપનીમાં ક્રેનનો ભાગ તૂટી પડ્યો
  • ગુલાબસિંહ પરમાર નામના શ્રમિકનું નીપજ્યું મોત
  • મૃતકના પરિજનો સાથે ગ્રામજનોએ ગેટ પર ધરણા શરૂ કર્યા

Vadodara Worker Death Case:વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વાઘોડિયાની મંગલમ કાસ્ટિંગ (Mangalam Casting) નામની કંપનીમાં કામકાજ દરમિયાન ક્રેનનો એક ભાગ અચાનક તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગુલાબસિંહ પરમાર (Gulabsingh Parmar) નામના એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ક્રેન નીચે આવી જવાથી તેમનો પગ કપાઈ ગયો હતો. કમનસીબે ગંભીર રીતે ઘવાયેલા આ શ્રમિકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Tags :
Advertisement

.

×