World Yoga Day 2026: Vadodara ની 50 થી વધું મહિલાઓનો અદ્ભુત યોગાભ્યાસ, જળયોગ બન્યા આકર્ષણનું કેન્દ્ર
Vadodara Yoga News: આગામી ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણીના ઉત્સાહ વચ્ચે વડોદરા શહેરમાં એક અનોખું અને આકર્ષક દ્રશ્ય જોવા મળ્યું હતું. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલા સ્વિમિંગ પૂલમાં 50 થી વધુ મહિલાઓએ પાણીની અંદર યોગ (જળયોગ) કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
Advertisement