Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Madhuban Dam: વલસાડના મધુબન ડેમના 8 દરવાજા 4 મીટર ખોલાયા, 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું

Madhuban Dam: ઉપરવાસમાં ભારે વરસાદથી વલસાડના મધુબન ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણીની આવક સામે 8 દરવાજા 4 મીટર ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. વાપી નજીક વિયર ઓવરફ્લો થતાં સેલવાસ, વાપી અને દમણના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી લોકોને નદીથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે.
madhuban dam  વલસાડના મધુબન ડેમના 8 દરવાજા 4 મીટર ખોલાયા  1 50 લાખ ક્યુસેક પાણી છોડાયું
Advertisement

Madhuban Dam: દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં (Catchment Areas) થઈ રહેલા અતિભારે વરસાદના કારણે વલસાડ (Valsad) જિલ્લાની જળવાહિની સમાન મધુબન ડેમ (Madhuban Dam) માં પાણીની વ્યાપક આવક થઈ છે. ડેમમાં સતત વરસાદને પગલે જળસ્તરમાં (Water Level) ભારે વધારો નોંધાયો છે, જેના લીધે ડેમની સપાટી નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મધુબન ડેમના 8 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણીની પ્રચંડ આવક સામે ડેમમાંથી 1.50 લાખ ક્યુસેકc જેટલું જંગી પાણી દમણગંગા નદી (Damanganga River) માં છોડવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×