Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Valsad News: યુવતીના ફિલ્મી ઢબે અપહરણનો ભેદ ઉકેલાયો, 3 બાળકોનો પિતા નીકળ્યો અપહરણકર્તા!

Valsad News: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકથી થોડા દિવસો પહેલા બનેલી યુવતીના અપહરણની ચોંકાવનારી ઘટનાનો વલસાડ એલસીબી પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે મહારાષ્ટ્રના મીરા ભાયંદર વિસ્તારમાંથી 4 આરોપીઓને ઝડપી પાડી અપહૃત યુવતીને હેમખેમ છોડાવી તેના પરિવારને સોંપી દીધી છે.
valsad news  યુવતીના ફિલ્મી ઢબે અપહરણનો ભેદ ઉકેલાયો  3 બાળકોનો પિતા નીકળ્યો અપહરણકર્તા

Tags :
Advertisement

.

×