Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Valsad rain news : 2 કલાકમાં 6.2 ઈંચ વરસાદ ખાબક્યો, કોલેજથી લઈ સરકારી કચેરીઓમાં ભરાયા પાણી

Valsad rain news : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. આજે સવારે વલસાડ જિલ્લામાં માત્ર 2 કલાકમાં 6.2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
valsad rain news   2 કલાકમાં 6 2 ઈંચ વરસાદ ખાબક્યો  કોલેજથી લઈ સરકારી કચેરીઓમાં ભરાયા પાણી
Advertisement

Valsad rain news : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. આજે સવારે વલસાડ જિલ્લામાં માત્ર 2 કલાકમાં 6.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ અચાનક આવેલા પૂર જેવા માહોલને કારણે સમગ્ર વલસાડ પંથકમાં જનજીવન ખોરવાઈ ગયુ છે. ભારે વરસાદ ખાબકતા વિદ્યાર્થી અને નોકરીયાત લોકોને રસ્તામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Tags :
Advertisement

.

×