Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Valsad: શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનની ટીમ ગાયની વહારે, દરિયામાં ફસાયેલી ગાયનું કર્યું રેસ્ક્યુ

વલસાડના દાંતી ગામના દરિયા કિનારે દરિયાના જોરદાર મોજામાં ફસાયેલી એક ગાયને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનની ટીમે સમયસૂચકતા અને ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લીધી છે. પશુના જીવને બચાવવાની આ કામગીરીની સ્થાનિક લોકો અને પશુપ્રેમીઓમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ટીમની સમયસરની તત્પરતાને લીધે એક નિર્દોષ મૂંગા જીવનો બચાવ થયો છે.
valsad  શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનની ટીમ ગાયની વહારે  દરિયામાં ફસાયેલી ગાયનું કર્યું રેસ્ક્યુ
Advertisement

Valsad: વલસાડ જિલ્લાના દાંતી (Danti) ગામના દરિયા કિનારે એક અકસ્માત સર્જાતા પશુપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. દરિયાના ઉછળતા મોજાની વચ્ચે એક ગાય અચાનક ફસાઈ ગઈ હતી, જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. દરિયાની ભરતી અને મોજાના જોરદાર પ્રવાહને કારણે ગાય કિનારા પર આવી શકતી ન હતી. આ જોખમી સ્થિતિને જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન (Shree Krishna Foundation) ની ટીમને જાણ કરી હતી, જેથી સમયસર મદદ મળી શકે.

Tags :
Advertisement

.

×