Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Deodar Accident: કાર ચાલકે મોટરસાયકલને લીધું અડફેટે, પિતા-પુત્રનું કમકમાટીભર્યું મોત

Deodar Accident: બનાસકાંઠાના દિયોદર (Deodar) માં વડાણા નજીક કારે બાઇકને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોટરસાયકલ પર સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. દિયોદર પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
deodar accident  કાર ચાલકે મોટરસાયકલને લીધું અડફેટે  પિતા પુત્રનું કમકમાટીભર્યું મોત
Advertisement

Deodar Accident: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દિયોદર (Deodar) પંથકમાં ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. દિયોદરના વડાણા (Vadana) ગામ નજીક એક બેફામ ગતિએ દોડતી કારના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઇક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (Death) નીપજ્યું છે. જ્યારે બાઇક પર સવાર મૃતકની પત્ની (માતા) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×