Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

'અંધશ્રદ્ધાથી દૂર રહેવું જરૂરી', સાંસદ Geniben Thakor ના નિવેદનને શિવાભાઈ ભૂરિયાએ આપ્યું સમર્થન

વાવ-થરાદ પંથકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા વિરુદ્ધ આપેલા નિવેદનને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાએ સમર્થન આપ્યું છે. નેતાઓએ દોરા-ધાગા અને ભુવાવાદના બદલે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પારિવારિક એકતા પર ભાર મૂક્યો છે. સમાજને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને મહત્વ આપવા પર વિશેષ ટકોર કરવામાં આવી છે.
 અંધશ્રદ્ધાથી દૂર રહેવું જરૂરી   સાંસદ geniben thakor ના નિવેદનને શિવાભાઈ ભૂરિયાએ આપ્યું સમર્થન
Advertisement

Former MLA Shivabhia Bhuria: વાવ અને થરાદ પંથકમાં હાલમાં અંધશ્રદ્ધા (Superstition) સામે એક ચર્ચાઓ છેડાઈ છે. બે દિવસ અગાઉ મોટાકાપરા ગામે સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધાને લઈને આપેલા નિવેદનને હવે દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાએ સમર્થન આપ્યું છે.

Tags :
Advertisement

.

×