Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tharad Border પર મોટો સપાટો: વાતડાઉ ચેકપોસ્ટ પરથી ઝડપાયું MD ડ્રગ્સ, એકની અટકાયત

Tharad Border: બનાસકાંઠાના થરાદ (Tharad) માં ભારતમાલા વાતડાઉ ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક બાઇક સવારને ઝડપી લીધો હતો. તેની પાસેથી 29.57 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) મળી આવ્યું હતું, જેની કિંમત 88,710 રૂપિયા છે. પોલીસે મોટરસાયકલ સહિત કુલ 1,48,710 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
tharad border પર મોટો સપાટો  વાતડાઉ ચેકપોસ્ટ પરથી ઝડપાયું md ડ્રગ્સ  એકની અટકાયત
Advertisement

Tharad Border: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના સરહદી વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. થરાદ (Tharad) લોકલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ (Bharatmala Project) અંતર્ગત આવતી વાતડાઉ ચેકપોસ્ટ (Vatdau Checkpost) પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને રોકીને તપાસ કરતા તેની પાસેથી નશીલા ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ આરોપીની અટકાયત (Arrest) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×